નમસ્તે મિત્રો,આજે અમે તમારા માટે કેટલાક સંબંધ વિષે ગુજરાતી સુવિચાર Latest Gujarati Suvichar on Relation અહીંયા શેર કરીશું.
Latest Gujarati Suvichar On Relation
- "સંબંધો" એવા બનાવો કે જેમાં....શબ્દો ઓછા ને સમજ વધારે હોય, વિવાદ ઓછા ને સ્નેહ વધારે હોય,શ્વાસ ઓછો ને વિશ્વાસ વધારે હોય, પુરાવા ઓછાને પ્રેમ વધારે હોય...!!!
- એ સંબંધ જે તમારા પરિવાર ને વાસ્તવ માં એકબીજાને બાંધે છે, તે લોહીનો સંબંધ નથી, તે સંબંધ તો એક બીજાની જીંદગી પ્રત્યે આદર અને ખુશીનો સંબંધ હોય છે.
- કોઈ શ્રેષ્ઠ સંબંધનો સૌથી વધુ કમજોર ભાગ એ છે કે જ્યારે કોઈ વ્યક્તિ વિશ્વાસ સાબિત કરવા માટે ખુલાસા કરે છે.
- જીંદગી સંબંધો કોબી જેવા છે... !!! જો તમે તેને ફોલ્યા જ કરો, તો છેલ્લે હાથમાં કંઈ જ ના વધે...
- દરેક સંબંધ કોઈ ને કોઈ દરવાજા ખોલી જાય છે, કાં તો હૃદયનાં કાં તો આંખોનાં...!!!
- "સંબંધ" અને "સંપત્તિ" મુઠ્ઠી ભરો તો રેતી છે અને જો વાવતા રહો તો રેતી છે...!!!
- સારા માણસો આપણી જીંદગી માં આવે એ આપણી ભાગ્યતા છે અને એની સાથે સંબંધો જોડી રાખવા એ આપણી યોગ્યતા છે.
- જે બાંધવાથી બંધાય, અને તોડવાથી તુટી જાય એનું નામ "બંધન" અને જે આપ મેળે બંધાય જાય અને જીવનભર ના તૂટે એનું નામ "સંબંધ".
- સંબંધ પૈસાના મોહતાજ નથી હોતા કારણ કે અમુક સંબંધ નફો નથી આપતા, પણ અમીર જરૂર બનાવી દે છે.
- કોઈ પણ સંબંધ તોડતા પહેલા, એકવાર પોતાને પૂછી લેજો કે આજ સુધી આ સંબંધ કેમ નિભાવતા હતા?
Tags :- Gujarati Suvichar,Gujarati Suvhichar On Relation, Latest Gujarati Suvichar,
0 comments:
Post a Comment