Showing posts with label Gujarati WhatsApp Status. Show all posts
Showing posts with label Gujarati WhatsApp Status. Show all posts

Gujarati Suvichar Images For WhatsApp Status

By // 1 comment:
Today I am Sharing Best Gujarati Suivichar Images and Gujarati Suvakyo. If you like this Gujarati Suvichar Images. Please share with other people. You can share these images as your WhatsApp status.

Gujarati Suvichar Images For WhatsApp Status


  • સવારે રોજ મંદિરમાં જઈ ઝાલર વગાડે છે, સૂતેલો છે પોતે ને એ ઈશ્વરને જગાડે છે...!!!


  • દિવસની તમારી પ્રથમ નિષ્ફળતા ત્યારે શરુ થાય છે...જયારે તમે પાંચ મિનિટ વધુ ઊંઘવાનું નક્કી કરો છો...!!!



  • માણસ પોતાની ભૂલો માટે ખુબ સરસ "વકીલ" બને છે...!!! જયારે બીજાની ભૂલો પર સીધો "જજ" બની જાય છે...!!!  




  • પૈસા પાકીટને પણ ફુલાવી દે તો માણસની શું વિસાત !!!



  • કોઈને આપી શકાય તેવી શ્રેષ્ઠ ભેટ છે...તેમની જરૂરિયાત પર આપણી હાજરી.


Gujarati WhatsApp Status હાથમાં ટચ ફોન ભલે સ્ટેટ્સ માટે સારો છે

By // No comments:

    હાથમાં ટચ ફોન ભલે સ્ટેટ્સ માટે સારો છે...પણ બધા સાથે ટચમાં રેહવું જીંદગી માટે સારું છે.

Gujarati WhatsApp Status આ જિંદગી પણ Android System જેવી થઇ ગઇ છે

By // No comments:

આ જીંદગી પણ Android System જેવી થઇ ગઇ છે, જરા સમજણમા આવે કે નવું વર્ઝન આવી જાય.

Gujarati WhatsApp Status કાગળ પર તો કોર્ટ ચાલે સાહેબ

By // No comments:

કાગળ પર તો કોર્ટ ચાલે સાહેબ… 😍 અમે તો એમની આંખો ના જ ફેસલા માન્ય રાખ્યા …😍

Gujarati WhatsApp Status લાગણીઓ ના વ્યવહાર માં

By // 1 comment:

લાગણીઓ ના વ્યવહાર માં ખેલ ના કરાય વાલા.. કારણ કે સાચા મિત્રોના કયાંય સેલ ના ભરાય..!!