Gujarati Suvichar Images For WhatsApp Status

By
Today I am Sharing Best Gujarati Suivichar Images and Gujarati Suvakyo. If you like this Gujarati Suvichar Images. Please share with other people. You can share these images as your WhatsApp status.

Gujarati Suvichar Images For WhatsApp Status


  • સવારે રોજ મંદિરમાં જઈ ઝાલર વગાડે છે, સૂતેલો છે પોતે ને એ ઈશ્વરને જગાડે છે...!!!


  • દિવસની તમારી પ્રથમ નિષ્ફળતા ત્યારે શરુ થાય છે...જયારે તમે પાંચ મિનિટ વધુ ઊંઘવાનું નક્કી કરો છો...!!!



  • માણસ પોતાની ભૂલો માટે ખુબ સરસ "વકીલ" બને છે...!!! જયારે બીજાની ભૂલો પર સીધો "જજ" બની જાય છે...!!!  




  • પૈસા પાકીટને પણ ફુલાવી દે તો માણસની શું વિસાત !!!



  • કોઈને આપી શકાય તેવી શ્રેષ્ઠ ભેટ છે...તેમની જરૂરિયાત પર આપણી હાજરી.


1 comment: