Gujarati Suvichar|Gujarati WhatsApp Staus|
કોઈ પણ કર્મ કરો , ધ્યાન બસ એટલું રાખજો કે પરમાત્મા ઓનલાઈન છે.
આ જીંદગી પણ Android System જેવી થઇ ગઇ છે, જરા સમજણમા આવે કે નવું વર્ઝન આવી જાય.
કાગળ પર તો કોર્ટ ચાલે સાહેબ… 😍 અમે તો એમની આંખો ના જ ફેસલા માન્ય રાખ્યા …😍
ક્ષમા કેવી રીતે આપી શકાય તે ફક્ત શૂરવીર જ જાણે છે, ડરપોક કદી ક્ષમા ન આપી શકે, તે તેના સ્વભાવમાં જ નથી.
જે લોકો આપણી સાથે વાત કરવાનું બંધ કરે છે તે જ લોકો આપણા વિષે વાતો કરવાનું શરૂ કરે છે.
લાગણીઓ ના વ્યવહાર માં ખેલ ના કરાય વાલા.. કારણ કે સાચા મિત્રોના કયાંય સેલ ના ભરાય..!!