Gujarati Suvichar Images For WhatsApp Status

By // No comments:
Here I am sharin Gujarati Suvichar Image for WhatsApp Status. You can share this Gujarati Suvichar Images to Facebook and other social media.


Gujarati Suvichar Images


Gujarati WhatsApp Status Images


Gujarati Quotes Images


Gujarati Suvichar Images

By // 1 comment:

  • આ દુનિયામાં સુખી થવું  હોય તો આટલું કરવું...પ્રેમ અને પૈસાનું કદી પ્રદર્શન ના કરવું.
Gujarati Suvichar Images

Gujarati Suvichar Images For WhatsApp Status

By // 1 comment:
Today I am Sharing Best Gujarati Suivichar Images and Gujarati Suvakyo. If you like this Gujarati Suvichar Images. Please share with other people. You can share these images as your WhatsApp status.

Gujarati Suvichar Images For WhatsApp Status


  • સવારે રોજ મંદિરમાં જઈ ઝાલર વગાડે છે, સૂતેલો છે પોતે ને એ ઈશ્વરને જગાડે છે...!!!


  • દિવસની તમારી પ્રથમ નિષ્ફળતા ત્યારે શરુ થાય છે...જયારે તમે પાંચ મિનિટ વધુ ઊંઘવાનું નક્કી કરો છો...!!!



  • માણસ પોતાની ભૂલો માટે ખુબ સરસ "વકીલ" બને છે...!!! જયારે બીજાની ભૂલો પર સીધો "જજ" બની જાય છે...!!!  




  • પૈસા પાકીટને પણ ફુલાવી દે તો માણસની શું વિસાત !!!



  • કોઈને આપી શકાય તેવી શ્રેષ્ઠ ભેટ છે...તેમની જરૂરિયાત પર આપણી હાજરી.


Gujarati Suvichar પરિશ્રમ

By // No comments:
પરિશ્રમ વગર નસીબ પણ ઉઘડતું નથી.


Gujarati Suvichar બીજાના ગુણ જુઓ

By // No comments:

  • બીજાના ગુણ જુઓ. જો તમે બધામાં દોષ જોશો તો તમે કોઈની પણ સાથે નહીં રહી શકો. જેમની સાથે રહેતા હોય તેમના ગુણ જુઓ, દોષ નહીં.

Gujarati Suvichar ચાર ઉપર હંમેશા વિશ્વાસ રાખો

By // No comments:
  • ચાર ઉપર હંમેશા વિશ્વાસ રાખો-માતા, પિતા, સાચા ગુરુ અને ઈશ્વર તેઓ કયારેય પણ દગો નહીં કરે. જે તેમની વાત નહી માને તે જરૂર દુઃખી થશે.

Gujarati WhatsApp Status હાથમાં ટચ ફોન ભલે સ્ટેટ્સ માટે સારો છે

By // No comments:

    હાથમાં ટચ ફોન ભલે સ્ટેટ્સ માટે સારો છે...પણ બધા સાથે ટચમાં રેહવું જીંદગી માટે સારું છે.