Gujarati Suvichar બીજાના ગુણ જુઓ

By

  • બીજાના ગુણ જુઓ. જો તમે બધામાં દોષ જોશો તો તમે કોઈની પણ સાથે નહીં રહી શકો. જેમની સાથે રહેતા હોય તેમના ગુણ જુઓ, દોષ નહીં.

0 comments:

Post a Comment